Join the WhatsApp Group
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
English
Join Our Community Network
The heart of this initiative is our WhatsApp group, where members connect daily — sharing work, asking for help, and referring each other. Real business is already happening: members have found work, made connections, and even received enquiries from abroad.
Whether you run a business or not, you belong here — as a customer, a referrer, or a future entrepreneur.
Don't like it? You can leave anytime. But give your community one try.
ગુજરાતી
આપણા સમાજના નેટવર્કમાં જોડાઓ
આ પહેલનું હૃદય એટલે આપણું વોટ્સએપ ગ્રુપ — જ્યાં સભ્યો રોજ જોડાય છે, કામ વહેંચે છે, મદદ માગે છે ને એકબીજાની ભલામણ કરે છે. કામ પણ થવા લાગ્યું છે: સભ્યોને ગ્રુપ થકી કામ મળ્યું, નવી ઓળખાણ થઈ, ને છેક વિદેશથી પણ પૂછપરછ આવી.
તમે ધંધો કરો કે ન કરો — તમે અહીંના જ છો. ગ્રાહક તરીકે, ભલામણ કરનાર તરીકે, કે આવતીકાલના ઉદ્યમી તરીકે.
ન ગમે? ગમે ત્યારે નીકળી શકો. પણ એક વાર તો સમાજ માટે પ્રયત્ન કરી જુઓ.